વાવડીમાં ભાઇ-બહેનને દર્શન કરવાની ના પાડી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:45:28
  • Views : 695
  • Modified Date : 2020-03-18 12:45:28

 તાલુકાના વાવડી ગામે ગીતાબેન નાગજીભાઇ સેંગલ તેમના ભાઇ વિક્રમભાઇ સેંગલ સાથે સોમવારે ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા જયાં માંનાભાઇ ભીખાભાઇ રબારી અને પીરાભાઇ ભીખાભાઇ રબારીએ ગીતાબેન અને તેમના ભાઇ વિક્રમને જાતિઅપમાનિત કરી દર્શન કરવા આવવાની ના પાડી કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો જોકે ગીતાબેને તેમના ભાઇને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ માર્યો હતો.

Download Our B K News Today App



Related News