જીવના જોખમે ઠોયાણા ગામના લોકોએ દર્દીને ખાટલે બેસાડી પુલ પસાર કરાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 13:16:34
  • Views : 405
  • Modified Date : 2020-08-26 13:16:34

     ઠોયાણા ગામે અધૂરા બનેલા પુલ પરથી લોકોએ જીવના જોખમે દર્દીને પસાર કરાવવાની ફરજ પડી રહી છે. છેલ્લા 1 વર્ષ થી પુલ બનાવા કામગિરી થઈ રહીં છે. મહીરા, નેરાણા, થોયાના, ભોળદર, સહિત 10 ગામના લોકો ને હાલાકી વેઠવી પડી રહી છે. જાંબુ ગામનાં વ્યક્તિને એટેક આવ્યો હતો. ત્યારે માનવતાના ધોરણે ઠોયાણા ગામના લોકો ધસમસતા પાણીમાંથી દર્દીને પસાર કરાવ્યો હતો. મીણસાર નદીના ઘોડાપુરને કારણે તમામ ગામડામાં પાણી ફરે વળે છે. પાયાની સુવિધા આપવાથી લઇ આવી વિકટ પરિસ્થિતીમાં તંત્રએ મદદરૂપ થવું જરૂરી છે.

Download Our B K News Today App



Related News