અરૂણ જેટલીનુ પાકિસ્તાન કનેક્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-25 13:03:57
  • Views : 824
  • Modified Date : 2019-08-25 13:03:57

ભાજપના નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી હવે આ દુનિયામાં નથી રહ્યા.રહ્યા. જેટલી અને પાકિસ્તાનનુ પણ એક કનેક્શન હતુ જે કદાચ જેટલીના રાજકારણમાં આવ્યા બાદ બહુ ઓછુ ચર્ચાયુ છે.1947ના ભાગલા વખતે હજારો પરિવારોએ પાકિસ્તાનમાથી ભારતમાં અને ભારતમાં પાકિસ્તાનમાં હિજરત કરી હતી.
ભાજપના નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી હવે આ દુનિયામાં નથી રહ્યા. જેટલી અને પાકિસ્તાનનુ પણ એક કનેક્શન હતુ જે કદાચ જેટલીના રાજકારણમાં આવ્યા બાદ બહુ ઓછુ ચર્ચાયુ છે.1947ના ભાગલા વખતે હજારો પરિવારોએ પાકિસ્તાનમાથી ભારતમાં અને ભારતમાં પાકિસ્તાનમાં હિજરત કરી હતી. 

જેટલીનો પરિવાર 1947માં ભાગલા પડ્યા તે પહેલા પાકિસ્તાનના લાહોર શહેરમાં રહેતો હતો. વિભાજનના પગલે બીજા સેંકડો પરિવારની જેમ જેટલી પરિવારને પણ ઉચાળા ભરીને ભારત આવવાનો વારો આવ્યો હતો.તે વખતે તેઓ દિલ્હી આવી ગયા હતા. દિલ્હી આવ્યા બાદ નારાયણ વિહાર વિસ્તારમાં જેટલી રહેતા હતા.જેટલીના પિતા કિશન જેટલીએ બાદમાં દિલ્હીમાં વકીલાત શરુ કરી હતી.એ પછી અરુણ જેટલી પણ વકીલ બન્યા હતા.તેમના સંતાનો પણ આજે વકીલ છે.

Download Our B K News Today App



Related News