રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શંખ નાદ સાથે આગમન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-22 14:48:58
  • Views : 95
  • Modified Date : 2024-01-22 14:48:58

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તેમજ તે રામ મંદિરના પ્રાંગણમાં આવી પહોંચ્યા છે.અયોધ્યા નગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે.અયોધ્યામાં જાન્યુઆરીમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.PM મોદી આજે બપોરે 12 વાગ્યે રામલલાનો મહાઅભિષેક અને પૂજા કરશે. પ્રાણ પ્રતિષ્ઠાનું 12.29 મિનિટના શુભ મુહૂર્તે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે 11 દિવસના અનુષ્ઠાન પણ કર્યા છે.રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વ પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ રામ મંદિરમાં હાજર છે.

Download Our B K News Today App



Related News