ચાંગા ગામના આર્મીના જવાનની અંતિમ વિધિ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 12:39:36
  • Views : 1006
  • Modified Date : 2019-11-21 12:39:36


રવિયા અવસાન પામેલા આર્મીમેન બાબુભાઇ બાવાભાઈ ચૌધરી (ચંગા) ની અંતિમવિધિમાં થરા પીએસઆઇ એચ.એન.પટેલ સહિત થરા પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સમાજમાં રાષ્ટ્રસેવા  પ્રત્યે લોકોનો સકારાત્મક અભિગમ કેળવાય એ માટે ઉત્તમ કાર્ય કર્યુ હતુ.  આ અંતિમ વિધિમાં અસંખ્ય ગામજનોએ હાજરી આપી હતી.


Download Our B K News Today App



Related News