ડીસામાં બાળકોને ખીચડી-કઢીનું ભોજન પીરસાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 14:28:44
  • Views : 577
  • Modified Date : 2019-11-25 14:28:44

ડીસાના રેલવેસ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં 700 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે શાળાના શિક્ષિકા હસાબેન દેસાઇ તથા મિત્તલ પટેલએ શાળાના બાળકો માટે અન્નપૂર્ણા રથ બોલાવી તમામ બાળકોને ખીચડી-કઢીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકો ખીચડી-કઢીનો સ્વાદ માણી આનંદ અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News