વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTS બસ ખાડામાં ખાબકી, ચાર મુસાફરો ઈજાગ્રસ્ત, પોલીસ ઘટના સ્થળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 12:55:16
  • Views : 389
  • Modified Date : 2020-08-27 12:55:16

      વૈષ્ણોદેવી સર્કલ AMTS બસ ખાડામાં ખાબકી છે. ચાર વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News