અમિત શાહે ઈલેક્ટ્રીક બસને લીલીઝંડી આપી, કહ્યું-૧૩૦ કરોડ લોકો સંકલ્પ કરે તો દેશ ૧૩૦ કરોડ મીટર આગળ વધી શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:07:25
  • Views : 564
  • Modified Date : 2019-08-29 12:07:25

ગૌરવ પટેલ/અમદાવાદ :ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મહાનુભાવોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પૂર્ણાહુતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા. ગૌરવ પટેલ/અમદાવાદ :ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મહાનુભાવોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પૂર્ણાહુતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા. ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે રમીલા દેસાઈએ અમિત શાહની મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. કારણ કે, ખેરાલુ બેઠક પર ભરતસિંહ ડાભી સંસદ બનતા હાલ બેઠક ખાલી પડી છે, અને 2002માં રમીલાબેન દેસાઈ ખેરાલુ બેઠક પર ધારાસભ્ય હતા.ઈલેક્ટ્રીક બસ હોવાથી અમદાવાદને હવા અને અવાજના પ્રદુષણથી મુક્તિ મળશે. ઓટોમેટિક ટ્રાન્સમીશન અને એર સસ્પેશનથી સુસજ્જ એસી ઈલેક્ટ્રીક બસમાં મુસાફરો આરામદાયક મુસાફરીનો લાભ મેળવી શકશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ છે, જેથી બેટરીમાં આગ લગાવાના કારણે કોઈ પણ બનાવને નિવારી શકાય. તેમજ ઑટોમેટિક ડોર સેન્સર હોવાથી બસના દરવાજાથી કોઈ ઘટના નહિ બને. જેથી મુસાફરોની સલામતીમાં અનેકગણો વધારો થશે. કુલ 50 બસો પૈકી 18 બસોમાં સ્વેપ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ભારતભરમાં પ્રથમ વાર અમલમાં મૂકાઈ છે. સ્વેપ ટેકનોલોજીવાળી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિમી જેટલીગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક મુસાફરી કરી શકાય. વધુમાં અન્ય ૩ર બસોમાં ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિમી જેટલી મુસાફરી કરી શકાશે. તો ભારતનું સૌ પ્રથમ સંપૂર્ણ ઑટોમેટિક બેટરી ચાર્જિંગ સ્ટેશન રાણીપ ખાતે કાર્યરત કરવામાં આવશે. બોટિક આર્મથી સુસજજ સ્વેપ સ્ટેશન માત્ર ૩ થી ૪ મિનિટમાં ઓટોમેટિક બેટરી સ્વેપિંગ કરી શકાશે. સંપૂર્ણ ઑટોમેટિક સ્લેપ સ્ટેશનમાં એક સાથે કુલ 12 બેટરી ચાર્જ થઈ શકે તેવું મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું.બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મહાનુભાવોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પૂર્ણાહુતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા. 

Download Our B K News Today App



Related News