અંબાજી ત્રિશૂળીયા ઘાટ પાસે બનાવશે 4 ફૂટ ઊંચી 20 ફૂટ લાંબી સુરક્ષા દિવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:00:44
  • Views : 463
  • Modified Date : 2019-10-04 13:00:44

અંબાજી પાસે આવેલા ત્રિશૂળીયા ઘાટ પરના અકસ્માત બાદ તંત્ર જાગ્યું છે. અંબાજીમાં ત્રિશૂળીયા ઘાટ પાસે થયેલા અક્સમાતમાં 23 જણાના જીવ ગયા હતા ત્યારે હવે તંત્રએ અહીં 4 ફૂટ ઉંચી અને 20 ફૂટ લાંબી દિવાલ બનાવવાનું નક્કી કર્યુ છે.

Download Our B K News Today App



Related News