બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં અચાનક બદલાયો મૌસમનો મિઝાંઝ....જોવો વિડિયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-22 16:17:15
  • Views : 651
  • Modified Date : 2020-03-22 16:17:15

બ્રેકીંગ.....


કોરોના કહેર વચ્ચે હવે આકાશી આફતના ઓળા...


બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં અચાનક બદલાયો મૌસમનો મિઝાંઝ....


અંબાજીમાં ભારે વરસાદી ઝાપટું...


યાત્રાધામના રોડ રસ્તા ભીંજાયાં....


મૌસમની બેઇમાની બીમારીઓ નોંતરે તેવી શક્યતાઓ...


આરોગ્ય તંત્રની ઊંઘ થઈ ગઈ હરામ....

Download Our B K News Today App



Related News