અમદાવાદ / અલકાયદાની ધમકી બાદ રથયાત્રાની સુરક્ષા વધારાઈ: ટ્રેઈન વ્યક્તિ હવામાં ઊડી સર્વેલન્સ કરે તેવી વિચારણા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-09 12:09:56
- Views : 244
- Modified Date : 2022-06-09 12:09:56
રથયાત્રામાં આધુનિક સાધનો થકી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
આકશી ડ્રોનમાં વધારો કરાશે,જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે
3 હજાર સુરક્ષાકર્મીઓ રથયાત્રાની ઘેરાબંધી કરશે
ભગવાન જગન્નાથ આ વખતે ભક્તો સાથે નગરચર્યાએ
નીકળવાના છે એટલે તંત્ર સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતુ નથી. ત્યારે હવે આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતમાં
આતંકી હુમલાની ધમકી આપતા પોલીસ હાઇએલર્ટ થઇ ગઇ છે.1 જુલાઇના રોજ રથયાત્રામાં
સુરક્ષાની સ્હેજ પણ કમી ન રહી જાય તે માટે પોલીસે ચાંપતી વ્યવસ્થા
ગોઠવી છે.
આધુનિક ઇક્વિપમેન્ટથી સુરક્ષા
આ અંગે ડીસીપી ક્રાઇમ બ્રાંચ ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે 1 હજારથી પણ વધારે કેમેરા રાખવાનું પ્લાનિંગ છે. જેમાં બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા પણ હશે. આ વખતે રથયાત્રામાં આધુનિક ઇક્વિપમેન્ટના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. રથમાં જીપીએસ સિસ્ટમ હશે. આ ઉપરાંત ડ્રોનથી ચોતરફ નજર રાખવામાં આવશે. જો કે ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા કરી રહી છે. જે રથયાત્રાના માર્ગ પર હવાઈ નિરીક્ષણ કરશે.
જમીનથી આકાશ સુધી ચુસ્ત બંદોબસ્ત
આ ઉપરાંત રથયાત્રામાં હાથીઓ, અખાડા તથા ટ્રકોમાં એક ઇન્સ્ટ્રૂમેન્ટ લગાવવામાં
આવશે. તેમજ જે બોર્ડીવોર્ન
કેમેરા છે તેમાં પણ ઇનબિલ્ટ જીપીએસ સિસ્ટમ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસને બોડી વોર્ન કેમેરા સાથે રથયાત્રામાં ઉતારવામાં આવશે સાથે જ સમગ્ર રૂટ પર સેન્ટ્રલ
ફોર્સ પણ સાથે જ રહેશે. આ ઉપરાંત પોલીસ આ વખતે તર્કશ એપ્લિકેશનથી
બાજ નજર રાખશે.
આમ કુલ 3 હજાર સુરક્ષાકર્મીઓ રથયાત્રાની ઘેરાબંધી કરશે. જમીનથી આકાશ સુધી ચુસ્ત પોલીસબંદોબસ્ત કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ દ્વારા ખડેપગે કામગીરીઓ
કરવામાં આવી રહી છે. શાંતિ સમિતિની મિટિંગ અને મહોલ્લા મિટિંગ નિયમિત થઇ રહી છે.
આતંકી સંગઠને હુમલાની ધમકી આપતા એલર્ટ
મહત્વનું
છે કે આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલો કરવાની ધમકી આપી છે. જે બાદ અરવલ્લી
પોલીસ સતર્ક થઇ છે. અરવલ્લીના SPએ ધમકીને લઇ પોલીસ અને SOGને તપાસના આદેશ આપ્યા છે. SPએ પેટ્રોલિંગ વધારવા, શંકાસ્પદ લોકો પર નજર રાખવા અને ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપ્યો છે. સાથે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સધન ચેકિંગ કરવા પણ આદેશ આપ્યા છે.
રથયાત્રામાં પોલીસનું બોડી વોર્ન કેમેરા સાથે રિહર્સલ
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા અમદાવાદમાં પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનું
રિહર્સલ કરવામાં આવ્યું હતું. . દર વર્ષ કરતા આ વર્ષે રથયાત્રાનો
અલગ જ માહોલ જોવા મળશે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શને ઉમટી પડશે ત્યારે સુરક્ષા
વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આ વખતે પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાની છે.આ કેમેરાનું સીધું જોડાણ પોલીસ હેડકવાટર્સ હશે જ્યાંથી પોલીસ સાથે પબ્લિકની
કામગીરીનું પણ સતત નિરીક્ષણ કરી શકાશે. આ સિસ્ટમમાં લાઈવ રેકોર્ડીંગની સુવિધા રાખવામાં
આવી છે. આ કેમરાથી ઉતારેલો વીડીયો સૌથી વધુ વિશ્વસનીય
પુરાવા તરીકે સાબિત થાય છે.
ગેરકાયદેસર બાંધકામ પર ચલાવ્યું બુલડોઝર, ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી
થોડા દિવસ પહેલા સરખેજ-વેજલપુર વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર
વિરુદ્ધ કડક કાર્યવાહી
હાથ ધરી હતી.
જેમાં આરોપી કાળું ગરદનના બે માળના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી ડિમલોશન
હાથ ધર્યું. કુખ્યાત
કાળુ ગરદન,અઝર કીટલી, નઝીર વોરા જેવા 10 જેટલા કુખ્યાત
આરોપીને પાસા કરી ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. જુહાપુરા વિસ્તારમાં પોલીસની મદદથી અનેક ગેરકાયદેસર બાંધકામને તોડવામાં
આવ્યું. તો સરખેજમાં ગૌવંશના
ગુનામાં 9 જેટલા આરોપી પકડીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. આમ રથયાત્રાના તહેવારમાં અસામાજિક
તત્વો શાંતિ ન ડહોળાવે એ હેતુથી પોલીસે અગમચેતીના પગલાં રૂપે કાર્યવાહી હાથ ધરી હતી.
5 જૂને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
અમદાવાદમાં
જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇને પોલીસે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ
કર્યુ હતું. જમાલપુર
જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડજી મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું.
મોસાળથી પરત નિજ મંદિર સુધી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન
હેઠળ ફૂટ પેટ્રોલિંગ
કરવામાં આવ્યું. પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 134
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 99
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



