અમદાવાદના અમરાઇવાડીમાં બિલ્ડીંગ ધરાશાયી થતા અનેક દટાયા, 2ના મોત, બચાવ કામગીરી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 17:05:14
  • Views : 450
  • Modified Date : 2019-09-05 17:05:14

અમદાવાદમાં અમરાઇવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હતા. અમરાઇવાડી વિસ્તારના જનતાનગર ટોરેન્ટ પાવરની સામે 100 વર્ષ જૂની બિલ્ડીંગ એકાએક ધરાશાયી થઇ હતી. હાલમાં ફાયર વિભાગની 7 ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું છે.

Download Our B K News Today App



Related News