પ્રાણ પ્રતિષ્ઠા બાદ થયા રામલલ્લાના બાળ સ્વરૂપના દર્શન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-22 14:40:37
  • Views : 87
  • Modified Date : 2024-01-22 14:40:37

આજે આખરે એ ઐતિહાસિક દિવસ આવી ગયો છે જેની લગભગ 500 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. આજે ભગવાન શ્રી રામ તેમની જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થયા છે. આવી સ્થિતિમાં દેશની સાથે સાથે વિશ્વભરમાં પણ ઉજવણીનો માહોલ છે. મંત્રોચ્ચાર સાથે રામલલ્લાના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. આ સમયગાળા દરમિયાન અન્ય ઘણી પરંપરાઓ પણ કરવામાં આવી છે.પરંતુ પ્રાણપ્રતિષ્ઠાની સૌથી મહત્વની વિધિ છે આખરે રામલલ્લાની મૂર્તિની આંખોની પર પટ્ટી ખોલી તેને અરીસો બતાવવાની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News