અગાઉની ટ્વીટ ડિલીટ કર્યા પછી ફરીથી ધર્મેન્દ્રને ખેડૂતોની ચિંતા થઈ આવી, કહ્યું, 'ખેડૂત ભાઈઓની પીડાથી દુઃખી છું, સરકાર જલદી કંઈક કરે'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 14:00:57
  • Views : 426
  • Modified Date : 2020-12-11 14:00:57

    કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં રસ્તે ઊતરેલા ખેડૂતોના સમર્થનમાં વરિષ્ઠ અદાકાર ધર્મેન્દ્રને ત્રણ દિવસ પછી ફરીથી લાગી આવ્યું છે. આજે શુક્રવારે સોશિયલ મીડિયા પર એમણે લખ્યું છે કે, 'ખેડૂત ભાઈઓની પીડા જોઈને હું ઘણો દુઃખી છું, સરકાર ઝડપથી કંઈક કરે.' રસપ્રદ વાત એ છે કે ત્રણ દિવસ પહેલાં પણ ધર્મેન્દ્રએ સરકારને પ્રાર્થના કરેલી કે તેઓ ઝડપથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે. પરંતુ પછીથી કોઈ અગમ્ય કારણોસર એમણે તે પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. તે મુદ્દે તેઓ ખાસ્સા ટ્રોલ પણ થયા હતા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121