પ્રાંતિજના સોનાસણ ગામમાં આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 14:05:25
  • Views : 432
  • Modified Date : 2020-03-23 14:05:25

પ્રાંતિજના સોનાસણ ગામમાં આર્યુવેદિક  ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ગામે સરકારી આર્યવેદીક દવાખાના  દ્વારા તથા સબસેન્ટર સોનાસણ અને સોનાસણ ગ્રામ પંચાયતના સહયોગથી હાલમાં ચાલતા કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઉભી થાય તેના ઉમદા આશયથીઆયુર્વેદિક ઉકાળાનું વિતરણ   કરવામાં આવેલ છે.  જેમાં ડા.અંકિતાબેન, આરોગ્ય કાર્યકર મનીષાબેન વાળંદ, હર્ષદસિંહ ડોડીયા તથા સોનાસણ ગામના સરપંચ વગેરેએ હાજર રહી સેવાઓ પુરી પાડી હતી. જેમાં ગામના  લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.

 

Download Our B K News Today App



Related News