તબેલામાં ભભૂકી આગ! ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-27 14:26:34
  • Views : 768
  • Modified Date : 2020-01-27 14:26:34

સુરતના પુણા પોલીસ ચોકી નજીક આવેલા તબેલામાં આગ ભભૂકી ઉઠી હતી. તબેલામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.


Download Our B K News Today App



Related News