ધાનેરા રેલ્વે સ્ટેશન પાસે આધેડનુ શંકાસ્પદ મોત વહેલી સવારે મળેલ લાશની ઓળખ મોડી સાંજે થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-15 15:06:19
  • Views : 2238
  • Modified Date : 2020-01-15 15:06:19



ધાનેરા રેલ્વે સ્ટેશન પાસે બાવળોમાં વહેલી સવારે એક લાશ પડેલી જોવા મળતા લોકો એકઠાં થયા હતા. જેની જાણ ધાનેરા ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પી.એમ. માટે ધાનેરા સરકારી હોÂસ્પટલમાં લાવવામાં આવી હતી. પરંતુ તેની ઓળખ ન થતા લાશને પડી રાખવામાં આવેલ અને મોડી સાંજે ઓળખ થતા તેના વાલી વારસાને આ લાશ સુપરત કરવામાં આવેલ.ધાનેરા શહેરમાં મોટા પ્રમાણમાં દારૂની બદી વધી રહી છે અને સોમવારે વહેલી સવારે રેલ્વે સ્ટેશન નજીકમાં બાવળની ખાડીમાં જ્યાં મોટા પ્રમાણમાં દારૂની ખાલી થેલીઓ પડી હતી. ત્યાં એક આધેડની લાશ જોવા મળતા લોકોએ તાત્કાલિક ધાનેરા પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરતા આ મરણજનાર પાસેથી કોઇજ કાગળ કે અન્ય વસ્તુ મળી ન આવતા લાશને બિનવારસી તરીકે રેફરલ હોÂસ્પટલમાં લાવવામાં આવી હતી. તેના ફોટા ગૃપમાં મૂકવામાં આવતા મોડી સાંજે આ ફોટા જોતા તેના વાલી વારસો ધાનેરા રેફરલ હોÂસ્પટલમાં આવ્યા હતા અને ઓળખ થતા આ મરણજનારનું નામ પોપટજી ચમનજી ઠાકોર રહે. મહાદેવીયા તા. ડીસા અને હાલમાં ડીસા તાલુકાના રમુણ ગામે ભાગથી ખેતીનું કામ કરતા



Download Our B K News Today App



Related News