કંબોઇ ગાયત્રી વિદ્યાલય ખાતે વૃક્ષારોપાણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 14:03:39
  • Views : 495
  • Modified Date : 2020-08-10 14:03:39

   કાંકરેજના કંબોઇ ખાતે આવેલ ગાયત્રી વિદ્યાલય સ્કૂલ ખાતે શનિવારે રાજસભાનાના સભ્ય જુગલજી ઠાકોરના હસ્તે વૃક્ષા રોપાણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં શાળા અને મંડળના પ્રમુખ વેણીદેવસિંહ સોલંકી દ્વારા પધારેલા મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરી આવકાર્યા હતા અને શાળામાં રોપા વાવી જતન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે કંબોઇ સરપંચ કાનસિંહ સોલંકી, આકોલી સરપંચ ગાંડાજી વાઘેલા, સજ્જનસિંહજી સોલંકી, પારખનજી સોલંકી, રામભા સોલંકી, ધારસિંહ સોલંકી, કાનજીભાઈ ઠાકોર, વિજુભા સોલંકી, વિનુભા સોલંકી અને ગામના તમામ સમાજના આગેવાનો, શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News