પહેલીવાર સંસદમાંથી કુલ 146 સાંસદોને કરાયા સસ્પેન્ડ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-12-21 16:51:41
- Views : 99
- Modified Date : 2023-12-21 16:51:41
સંસદની સુરક્ષામાં ક્ષતિ અને ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી બાદ સંસદમાં થયેલા
હોબાળા બાદ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા યથાવત રહેવા પામી છે. આજે 21મી
ડિસેમ્બરને ગુરુવારે, કોંગ્રેસના વધુ ત્રણ સાંસદો ડીકે સુરેશ, દીપક બૈજ
અને નકુલ નાથને લોકસભામાંથી સસંદના શિયાળુ સત્રના બાકીના સમગ્ર સમયગાળા માટે
સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડેડ સાંસદોની
સંખ્યા વધીને કુલ 146 થઈ ગઈ છે. જેમાંથી 100
સાંસદો લોકસભાના સાંસદ છે, જ્યારે 46 રાજ્યસભાના
સાંસદ છે.સંસદગૃહમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની શરૂઆત ગત 4 ડિસેમ્બરથી
શરૂ થયેલા શિયાળુ સત્ર દરમિયાન બની હતી. સંસદની સુરક્ષામાં ક્ષતિને પગલે, ગત 14 ડિસેમ્બરે 14,
સોમવારે 78, મંગળવારે 49, ગઈકાલ
બુધવારે 2 અને આજે ગુરુવારે ત્રણ સાંસદોને સસ્પેન્ડ
કરવામાં આવ્યા હતા.વિપક્ષી પાર્ટીના સાંસદો, લોકસભા અને
રાજ્યસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના
સાંસદો સંસદ પરિસરમાં, સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં
પ્રદર્શન યોજી રહ્યા છે. જ્યારે એનડીએના સાંસદોએ પણ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી
વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.દરમિયાન, રાજ્યસભામાં
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરી જણાવ્યુ હતું
કે, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરીને
મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવો એ લોકશાહી નહીં પરંતુ ‘નિરંકુશતા’ છે. તેમણે ટ્વિટર
પર લખ્યું, “PM મોદી અને તેમની સરકાર નથી ઈચ્છતી કે, ગૃહ
બંધારણીય જોગવાઈ અનુસાર ચાલે. લોકશાહીમાં સવાલ ઉઠાવવો એ આપણો અધિકાર છે. અમે સવાલ
ઉઠાવી રહ્યા છીએ કે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓ પર
નિવેદન આપવું જોઈએ.તેમણે કહ્યું, “તમે સંસદની
સુરક્ષામાં થયેલી ક્ષતિઓ પર ગૃહમાં નહીં બોલો તો ક્યાં બોલશો? વડાપ્રધાન
અને ગૃહમંત્રી અન્ય સ્થળોએ જોરશોરથી વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ
ગૃહમાં નિવેદન આપતા નથી. આવું કરીને તેમણે ગૃહનું અપમાન કર્યું છે.રાષ્ટ્રવાદી
કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ, ગુરુવારે
ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, સંસદના બંને
ગૃહોમાંથી વિપક્ષી સાંસદોનું જથ્થાબંધ સસ્પેન્શન ‘લોકશાહીની હત્યા’નું
પ્રતિનિધિત્વ કરે છે.સસ્પેન્ડેડ સાંસદે વર્તમાન પરિસ્થિતિની સરખામણી ઈન્દિરા
ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન 1975માં દેશમાં
લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી સાથે કરી હતી. તેમણે કહ્યું કે એવું લાગે છે કે
જાણે અઘોષિત ઈમરજન્સી લાદવામાં આવી હોય. બધું ફરીથી લાદવામાં આવ્યું હતું. તેમણે
કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે, બંધારણનું
અપમાન છે. દેશ બંધારણ દ્વારા ચલાવવામાં આવે છે, અને હું જે
રીતે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
તેની નિંદા કરું છું. એવું લાગે છે કે દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.સુલેએ
જણાવ્યું હતું કે વસાહતી ભૂતકાળના ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ ખરડા –
ભારતીય ન્યાય કોડ બિલ, ભારતીય નાગરિક સંરક્ષણ કોડ બિલ અને
ભારતીય પુરાવા બિલ – 97 વિરોધપક્ષની ગેરહાજરીમાં પસાર કરવામાં
આવ્યા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 162
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 215
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 102
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 86
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 179
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 93
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 95
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 88
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 87
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 88
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



