ધનપુરાની સગીરાનું ગામનો જ શખ્સ અપહરણ કરી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 16:09:19
  • Views : 600
  • Modified Date : 2020-07-31 16:09:19

   અમીરગઢના ધનપુરા(ઢો) ગામે રહેતો ભરતજી સુબાજી વાલેરા(ઠાકોર)નામનો શખ્સ ગામની જ સગીરાને લલચાવી લગ્ન કરવાને ઇરાદે તેનુ અપહરણ કરી ગયો હતો.જે કે તે બાદ પરીવારના લોકોએ શોધખોળ કરી પરંતુ પત્તો ન લાગતા ભરતજી સુબાજી વાલેરા(ઠાકોર)સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ
ધરી છે.

Download Our B K News Today App



Related News