ડીસામાં દારૂ ભરેલી કાર સાથે અમદવાદનો શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 12:48:04
  • Views : 761
  • Modified Date : 2020-07-31 12:48:04

    ડીસા શહેર ઉત્તર પોલીસ બુધવારે નાઇટ પેટ્રોલીગમાં હતી.ત્યારે બાતમી આધારે ગાયત્રી મંદિર નજીક વોચ ગોઠવી આરટીઓ ચાર રસ્તા તરફથી આવી રહેલી નં.જીજે-27-એપી-7017 ની લાલ કલરની બલેનો કારને અટકાવી પોલીસે કારમાં તપાસ કરતા રૂ.45,600 ની 204 બોટલ દારૂ,બિયર, મળી આવતા પોલીસે કાર સહિતના કુલ રૂ4,52,600નો મુદ્દામાલ કબજે કરી અલ્પેશભાઇ જયંતિભાઇ પટેલ(રહે, પરષોત્તમનગર, ઇસનપુર, અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો.જો કે કારના ચાલકની પુછપરછ કરતા દારૂ ભરાવનાર નરેન્દ્રસીગ ઉર્ફે પીન્ટુ ચંદુભા સોલંકી(રહે, ખીમત, તા. ધાનેરા) અને દારૂ મંગાવનાર અરવિંદભાઇ ઠાકોર(રહે, રાયપુર દરવાજા પાસે, અમદાવાદ) સામે ગુનો નોધ્યો છે.     

Download Our B K News Today App



Related News