થરાદમાં વાહનચેકિંગ દરમિયાન 30.63 લાખનો ગાંજો ભરેલુ જીપડાલું ઝડપાયું, જીપડા ચાલક ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:43:05
  • Views : 457
  • Modified Date : 2020-08-04 12:43:05

    થરાદ જીએસટી ટીમ શનિવારે મોડી સાંજે થરાદ-સાંચોર હાઇવે પર બુઢણપુર નજીક વાહન ચેકીંગ દરમ્યાન જીપડાલામાંથી 306 કિલોગ્રામ ગાંજો ઝડપી પોલીસને જાણ કરતાં પોલીસે રૂ.30.63 લાખના ગાંજાનો જથ્થો સહીત જીપડાલુ કબજે કરી ચાલક સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. થરાદ ચાર રસ્તા પર શનિવારે મોડી સાંજે રાજ્ય વેરા અધિકારી જીએસટી ટીમ વાહન ચેકીંગમાં કરી રહી હતી.

Download Our B K News Today App



Related News