જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ, પોઝિટિવ આંક 930

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 11:27:18
  • Views : 1147
  • Modified Date : 2020-08-10 11:27:18

   બનાસકાંઠામાં કોરોના પોઝિટિવ કેસો દિવસે ને દિવસે કાબુમાં આવી રહ્યા હોય તેમ ઘટી રહ્યા છે. ત્યારે રવિવારે જિલ્લાના દાંતીવાડામાં 45 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો પાલનપુરના સલ્લા ગામની 49 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા જિલ્લાનો પોઝિટિવ આંક 930એ પહોંચી ગયો છે. પાટણ જિલ્લામાં 11 કેસ નોંધાય હતા.જ્યારે મહેસાણામાં એકના મોત સાથે 24 નવા કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 10 નોંધાયા છે.

Download Our B K News Today App



Related News