વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે કોમ્પ્રીહેન્સીવ પ્લાન બનાવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 14:21:59
  • Views : 421
  • Modified Date : 2020-08-19 14:21:59

      રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવાની થાય છે ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણીઓનું આયોજન કેવીરીતે કરવું તે અંગે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી કોમ્પ્રીહેન્સીવ પ્લાન મંગાવવામાં આવ્યો છે.રાજ્યનું ચૂંટણી તંત્ર પણ આ પ્લાન તૈયાર કરીને ચૂંટણી પંચને મોકલશે.ચૂંટણીના કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તેવું આયોજન કેવીરીતે કરવું તે તમામ બાબતોને ધ્યાનમાં લેવાશે

Download Our B K News Today App



Related News