મધમાખીઓના ટોળાએ બાળક પર હુમલો કરતા બાળકનું થયું મૃત્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-20 16:17:53
  • Views : 104
  • Modified Date : 2023-10-20 16:17:53

મધ્યપ્રદેશ ના ધાર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ત્રણ વર્ષના બાળક પર મધમાખી ઓના ટોળાએ હુમલો કર્યો  મધુમાખીઓના આ હુમલલામાં બાળકને ઈજા થઈ હતી. તેના પરિવારના લોકો બાળકને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મૃત્યું થયું હતુ. બાળકના મૃત્યું બાદ તેના માતા-પિતા ખુબ દુખી છે.જે બાળકનું મોત થયું છે તેનું નામ રવીન્દ્ર ભવેલ છે. તેની સારવાર ઈલાજા મહારાજા યશવંતરાય હોસ્પિટલમાં ચાલી રહી હતી. ડોક્ટરોની ટીમે બાળકે ને બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ બાળકને બચાવી શકી ન હતી.

Download Our B K News Today App



Related News