નડિયાદમાં વડાપ્રધાનના જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 13:54:25
  • Views : 320
  • Modified Date : 2020-09-19 13:54:25

       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિન નિમિત્તે નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના કાઉન્સિલર અવનીશભાઈ જોશી દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News