૯૩ વર્ષના બુજુર્ગએ ઇગનુંમાંથી માસ્ટર ડિગ્રી મેળવી રેકોર્ડ બનાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 17:25:18
  • Views : 400
  • Modified Date : 2020-02-20 17:25:18

૯૩ વર્ષની વ્યકિતએ હાલમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુકિત વિશ્વ વિદ્યાલયથી માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી સૌથી વૃદ્ધ વ્યકિત બની ગયા છે.ત્યારે તેમને ૧૭ ફેબ્રુઆરીના રોજ દીક્ષાંત ઇગનું સમારોહમા  ૯૩ વર્ષના  સી.આઇ સિવાસુબ્રમન્યનએ પબ્લીક એડમીનીસ્ટ્રેશનમા માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી છે.આમ માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલએ એમની આ ઉપલબ્ધીની પ્રશંસા કરી અને એમને ૯૦ વર્ષીય યુવા કહી એમની ઉપલબ્ધીથી ઘણા લોકોને પ્રેરણા મળશે.

Download Our B K News Today App



Related News