રશિયામાં મેકનોડલ્સના 850 આઉટલેટ્સ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 16:08:02
  • Views : 266
  • Modified Date : 2022-03-14 16:08:02

રશિયામાં મેકનોડલ્સના 850 આઉટલેટ્સ બંધ


26 હજાર સુધીમાં વેચાયા બિગ મેક્સ પેક


 લાસ્ટ બર્ગર ખાવા માટે રસ્તાઓ પર લાંબી લાઈનો લાગી


ઘણા ઈન્ટરનેશનલ ફુડ ચેઈનની બ્રાન્ચ બંધ


સ્ટાર બક્સ, કોકા-કોલા, પેપ્સીકો, કેએફસી, બર્ગર કિંગ પણ પોતાની બ્રાન્ચ બંધ કરી ચૂકયા છે

Download Our B K News Today App



Related News