આ દેશે લાગૂ કર્યો અનોખો કાયદો, ઘરમાં સિગરેટ પીવા પર થશે 6 વર્ષની જેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-25 17:34:59
  • Views : 482
  • Modified Date : 2019-08-25 17:34:59

તમે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ તમે ક્યારેય તમારા પોતાના ઘરે ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ વિશે સાંભળ્યું છે. સાંભળવામાં નહીં આવે, પરંતુ થાઇલેન્ડમાં એક નવો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ તેના ઘરે ધૂમ્રપાન કરતો પકડાય છે, તો તેને છ વર્ષની સજા થશે. ઉપરાંત, તેણે થોડો દંડ ભરવો પડશે. તે વ્યક્તિ પર ધૂમ્રપાનનો કેસ પણ ચાલશે.ડબ્લ્યુએચઓના એક અહેવાલ મુજબ દર વર્ષે ધૂમ્રપાનને કારણે 6 લાખ લોકો મરે છે. આમાંથી 60 ટકા ફક્ત બાળકો હોય છે, જે સિગારેટ અને સિગારના ધૂમાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ખરેખર, થાઇલેન્ડની સરકારે ઘરમાં હાજર બાળકો અને પરિવારના લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે આ નિર્ણય લીધો હતો. આ કાયદો બુધવારથી કુટુંબ સંરક્ષણ અને વિકાસ પ્રમોશન એક્ટ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.ડબ્લ્યુએચઓના એક અહેવાલ મુજબ દર વર્ષે ધૂમ્રપાનને કારણે 6 લાખ લોકો મરે છે. આમાંથી 60 ટકા ફક્ત બાળકો હોય છે, જે સિગારેટ અને સિગારના ધૂમાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ખરેખર, થાઇલેન્ડની સરકારે ઘરમાં હાજર બાળકો અને પરિવારના લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે આ નિર્ણય લીધો હતો. આ કાયદો બુધવારથી કુટુંબ સંરક્ષણ અને વિકાસ પ્રમોશન એક્ટ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.વિશેષજ્ઞોનું મનાવું છેકે, ધૂમ્રપાનની લત ઈમોશનલ અને ફિઝીકલ વૉયલેન્સનું કારણ બને છે. એક સર્વેમાં પણ સામે આવ્યુ છેકે, 49 લાખ ઘરોમાં કોઈ સિગરેટ પીવે છે, તો 10.3 લાખ લોકોને પરિવારમાં રહેલાં સ્મોકરને કારણે આગળ ચાલીને ધૂમ્રપાનની લત લાગી જાય છે.



Download Our B K News Today App



Related News