પાલનપુરના સંકલ્પ પ્લાઝામાંથી જુગાર રમતા 6 જુગારી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 11:43:08
  • Views : 644
  • Modified Date : 2020-07-16 11:43:08

 પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા સંકલ્પ પ્લાઝામાં ફોનથી આંકડા લખાવી વરલી મટકાનો જુગાર રમી રહેલા પિયુસભાઇ ઉર્ફે ટીનીયો રમેશભાઇ પ્રજાપતિ (રહે.ગોબરીરોડ જનકપુરી સોસાયટી,પાલનપુર), અશોક ઉર્ફે ડેની ભીખાભાઇ પ્રજાપતિ (રહે.હરીનગર ગોબરીરોડ), વિક્રમ ઠાકોર (રહે.ગોબરીરોડ, પાલનપુર), ઘનશ્યામ સિંધી(રહે.રામલીલા મેદાન,પાલનપુર), મુન્નો ઠાકોર (રહે.કાલી બસ્તી,પાલનપુર)  પ્રજાપતિ (રહે.ગઠામણ દરવાજા પેટ્રોલપંપ નજીક,પાલનપુર)ને રૂ.18,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News