રક્તદાન કેમ્પથી 53 યુનિટ રક્ત એકત્ર થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 15:45:07
  • Views : 363
  • Modified Date : 2020-09-14 15:45:07

     શિવકાર્ય માવળે સુરત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ધી પાંડવાસ ગ્રુપ અને જેકે પ્લેયર્સ ગ્રુપ પણ સહભાગી થયો હતો. આ રક્તદાન કેમ્પથી 53 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.

Download Our B K News Today App



Related News