9 જુગારધામ પરથી 52 જુગારી ઝડપાયા, 2 જુગારીઓ ફરાર, રૂ.1.59 લાખનો મુદ્દામાલ કબ્જે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 11:48:27
  • Views : 495
  • Modified Date : 2020-08-05 11:48:27

      છાપી પોલીસે સોમવારે મેગાળ ગામે ચાલતા જુગારધામમાં દરોડા પાડી જુગાર રમી રહેલા 8 જુગારીયાઓને રૂ.19,470ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ડીસા શહેર દક્ષિણ પોલીસે ગવાડી માર્ગ પર આવેલા હમીદભાઇ અલ્લાહબેલી શેખના ખુલ્લાવાડામાં જુગાર રમી રહેલા 7 જુગારીને રૂ.19,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો સીંધી કોલોની પાસે 7 જુગારીયાઓને રૂ.15,150ના મુદ્દામાલ સાથે ઝડપયા હતા.

Download Our B K News Today App



Related News