સુઈગામના ઉચોસણ ગામે જુગાર રમતા 5 ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 11:49:58
  • Views : 459
  • Modified Date : 2020-08-14 11:49:58

   સુઈગામ પોલીસે ઉચોસણ ગામે સાતમ આઠમનો જુગાર રમતાં પેથાભાઇ બાબુજી ઠાકોર, મુકેશભાઇ બાબુજી ઠાકોર, સોહનભાઇ રમેશભાઇ જયસ્વાલ, ચિરાગભાઇ જોરાભાઇ ઠાકોર અને સગથાભાઇ માનાભાઇ ઠાકોરને રૂ.49, 260ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

Download Our B K News Today App



Related News