પરબતભાઈ પટેલની રજૂઆત બાદ ગુજરાતમાં ૩૭૯પ કરોડની સહાય જાહેર કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 13:32:44
  • Views : 992
  • Modified Date : 2019-11-25 13:32:44


ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વધુ પડતાં તમામ ખેડૂતોનો ઉભેલો પાક નિષ્ફળ થવા પામ્યો હતો. જેમાં ખેડૂતોની રજૂઆત બાદ પાક વિમા કંપની કોઈ સહાય ન આપતા ખેડૂતોની હાલત બેહાલ થઈ હતી સામે વળતર મળતું ન હતું ત્યારબાદ ગુજરાત સરકારે ૭૦૦ કરોડની સહાય મંજુર કરી હતી. પરંતુ તે ખેડૂતોની ઓછી મળતાં પાક વિમા કંપની સામે  બનાસકાંઠાના સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ લોકસભામાં રજુઆત  કરી ત્યારબાદ મોદીએ રજુઆત ધ્યાને લઈને ગુજરાત સરકાર સાથે વાત ચીત કરી અને મોટા પેકેજની જાહેરાત કરી દરેક ખેડૂતને લાભ મળશે. તેમજ મોટી સહાય જાહેરાત રજુ કરી.


Download Our B K News Today App



Related News