6 જુગારધામો પરથી 31 જુગારી ઝડપાયા, રૂ.1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:54:53
  • Views : 641
  • Modified Date : 2020-08-11 12:54:53

   ડીસા, દિયોદર, ભાભર અને ભીલડી પોલીસે રવિવારે 6 જુગારધામો પર દરોડા પાડી 31 જુગારીયાને રૂ. 1.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. જો કે 3 ફરાર થઈ ગયા હતા. દિયોદર પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં કરણભાઇ તરસંગાભાઈ ઠાકોરના ઘર આગળથી 8 જુગારીયાઓને રૂ. 17,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો દિયોદરના ચેલાસરી તળાવ નજીકથી 5 જુગારીયાઓને રૂ. 8010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ભાભર પોલીસે ખડોસણ ગામે ટીકાજી ઠાકરાજી ઠાકોરના ઘર નજીક છાપરામાંથી જુગાર રમતા 6 માંથી 4 જુગારીયાઓને રૂ. 64,290ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બે ફરાર થઈ જતા પોલીસે 6 સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે ભીલડી પોલીસે વડાવળ ગામની સીમમાં જુગાર રમી રહેલા 3 જુગારીયાઓને રૂ.1050ના મુદ્દામાલ સાથે ઝડપીલીધા હતા. જ્યારે ડીસા પોલીસે જોહાપુરા ગામની સીમમાં પ્રકાશજી ચમનજી ઠાકોરના ખેતરમાંથી 8 જુગારીયાઓને રૂ.22,130 ના મુદ્દામાલ સાથે જ્યારે રાણપુર અથમણા વાસમાં સ્મશાનની જગ્યામાંથી 4 જુગારીયાઓમાંથી 3 જુગારીયાઓને રૂ. 28,550ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

કોણ ઝડપાયું
દિયોદર જીઆઇડીસી વિસ્તારમાંથી
-યુનિસખાન શેરખાન કુરેશી
-અરવિંદભાઈ ધારસીભાઈ ઠાકોર
-સંજયભાઈ ઠાકરસીભાઈ ઠાકોર
-કરણભાઈ તરસંગભાઈ ઠાકોર
-અલ્પેશભાઈ ધારસીભાઈ ઠાકોર
-વિનાજી વાહજીજી ઠાકોર
-મહેશભાઈ ભીખાભાઇ ઠાકોર
-કનુભાઈ ધારસીભાઈ
મકવાણા

દિયોદર ચેલાસરી તળાવ નજીકથી
-ભરતકુમાર નેમાજી ઠાકોર
-વિજયકુમાર ભેમાભાઈ ઠાકોર
-શ્રવણભાઈ વાઘાજી ઠાકોર
-મુકેશભાઈ બચુભાઈ ઠાકોર
-ગંગારામભાઈ રતનસીભાઈ પટેલ
ભાભરના ખડોસણથી
-મુક્તીજી બલાજી ઠાકોર
-રાજુજી કુંભાજી ઠાકોર
-જોગાજી તરસંગજી ઠાકોર
-રમેશજી મસાજી પરમાર
ફરાર
-ટીકાજી ઠાકરજી ઠાકોર
-મુકેશજી દીનાજી ઠાકોર

ભીલડીના વડાવળ ગામની સીમમાંથી
-બળવંતસિહ વાઘજીજી સોલંકી
-મલસીંહ કુંવરસીહ વાઘેલા
-ધનુસિંગ ધારજીજી સોલંકી
ડીસાના જોહાપુરા ગામની સીમમાંથી
-પ્રકાશજી ચમનજી ઠાકોર
-લાખુસિંગ નારણસીંગ સોલંકી
-અજમલસીંગ વખતસીંગ જાદવ
-હમીરસિંગ રવુસિંગ જાદવ
-જાલમસિંગ ભેમસીંગ જાદવ
-સારસંગજી સુરજજી ઠાકોર
-જેણાજી બાબુજી ઠાકોર
-વીરભા દીવણજી જાદવ

ડીસાના રાણપુર ઉગામણાવાસ સ્મશાનમાંથી
-દલાજી ચતુરજી ઠાકોર
-જોગાજી બાબુજી ઠાકોર
-કુંવરજી તલાજી ઠાકોર
ફરાર
-અમરતભાઈ હરિભાઈ
રબારી

Download Our B K News Today App



Related News