રાજ્યમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ હવામાન વિભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 12:53:04
  • Views : 636
  • Modified Date : 2019-09-14 12:53:04

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી કરવામાં આવી છે. મધ્યગુજરાતને વરસાદ વધુ ઘમરોળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતને વરસાદ ઘમરોળશેઉત્તર ગુજરાતમાં દિવસ ભર ઝરમર વરસાદ રહેશેસૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાહવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરી છે. આજે આખો દિવસ મેઘો મધ્યગુજરાતને ઘમરોળશે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો અને ક્યાંક એકધારો વરસાદ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે.  વલસાડ ભરૂચમાં ભારે વરસાદહવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. જ્યારે વલસાડ અને ભરૂચમા ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.ગુજરાતમાં વાહનચાલકો માટે આવ્યા રાહતના સમાચાર, આ નિયમો માટે તારીખો લંબાવાઈટ્રાફિક દંડ વસુલવાની સત્તા માત્ર આ અધિકારીઓ પાસે જ છે, તમે માંગી શકો છો ID કાર્ડઅમદાવાદમાં રહીને પણ તમે પોળની વચ્ચે આવેલી આ શાનદાર જગ્યા નહીં જોઇ હોય!સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદઉત્તર ગુજરાતના વિસ્તારમાં દિવસભર છૂટો છવાયો વરસાદ રહેશે. જેમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમામ મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 

Download Our B K News Today App



Related News