કોડીનારનાં ગોહીલની ખાણ ગામનાં ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી 18 કિલોની દૂધી ઉગાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 11:43:17
  • Views : 359
  • Modified Date : 2020-03-14 11:43:17

ગોહીલની ખાણ ગામનાં ખેડુત અભેસિંહ રણમલભાઇ ગોહીલે ઓર્ગેનીક ખેતી શરૂ કરી છે. અને ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મેળવી રહ્યાં છે. ત્યારે જ આ ખેડુતે ઓર્ગેનીક ખેતીથી 18 કિલો વજન ધરાવતી દુધીનું ઉત્પાદન કર્યુ હતું.

Download Our B K News Today App



Related News