ખેડબ્રહ્મા નગરપાલિકામાં એકસાથે 11 કોર્પોરેટરે રાજીનામા આપ્યાં, કારોબારી ચેરમેનની કામગીરીથી અસંતોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 10:06:54
  • Views : 343
  • Modified Date : 2020-03-18 10:06:54

સાબરકાંઠાની ખેડબ્રહ્મા નગરપાલિકામાં એકસાથે 11 સદસ્યોએ રાજીનામા આપ્યાં છે. ભાજપશાસિત નગરપાલિકામાં 11 લોકોના રાજીનામાથી હડકંપ મચી ગયો છે. કારોબારી ચેરમેનની કામગીરીથી અસંતોષ હોવાથી સદસ્યો રાજીનામા આપ્યાં હોવાની શક્યતા છે. ખેડબ્રહ્મા નગરપાલિકાના મહિલા પ્રમુખ ઝલક પટેલે રાજીનામુ આપ્યું છે. એકસાથે 11 કોર્પોરેટરના રાજીનામાથી સાબરકાંઠા જિલ્લા સંગઠનમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Download Our B K News Today App



Related News