ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 46,45,263 લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-05 13:37:15
  • Views : 371
  • Modified Date : 2020-10-05 13:37:15

      વિશ્વમાં કોરોના મહામરી  ચાલીરહી છે ત્યારેમોટાભાગના વિસ્તારોમાં લોકો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર ફરતા હોવાથી વાઈરસ ફેલાવવાનો ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 46,45,263 લોકોના કોવિડ-19 ટેસ્ટ  કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,42,700 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,499ના કોરોનાને કારણે મોત થયા છે.રાજય માં કોરોના નો ખતરો વધી રહ્યો છે  લોકો ને કોરોના નો  ડર સતત સતાવી રહ્યો છે  6 દિવશે 9 દર્દી ના મોત થાય છે 24 કલાકમાં રાજ્યમાં 56,700 ટેસ્ટ કરવામાં આવ્યા છેતેમજ 1 લાખ 22 હજાર 365 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News