ડ્રગ સીલિંગ માટે ગુજરાતનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોઈ એન્ટી-નાર્કોટિક નીતિ અમલમાં મૂકવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-05 15:28:15
  • Views : 356
  • Modified Date : 2020-10-05 15:28:15

ગુજરાતમાં  નસાબંધી  છે આ  કહેવત આજે ખોટી સાબિત  થઈ રહી છે , રોજ નવા નવા કિસા સામે આવી  રહીયા છે મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદાર્થોનું સેવન વધવા લાગ્યું છે  આજે યુવાધનને તો જાણે  નશો એ આમ વાત  થઈ ગઈ છે  જ્યાં દારૂની વાત તો  જાણે નાની  બની ગઈ છે ત્યારે હવે વાત આવી છે ડ્રગ્સની. યુવાધન.ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દેશભરમાં  પડઘા પડ્યા છે  1961માં અસ્તિત્વકાળની દારૂબંધી ધરાવતું ગુજરાત એન્ટી-નાર્કોટિક અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ નીતિ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે થોડા સમય પછી ગુજરાત નશામાં પહેલે ક્રમે આવે  છે ત્યારે ગુજરાત સરકાર ઍક નવી નીતિ બહાર પાડી છે પોલીસને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળના આરોપીની મિલકત ટાંચમાં લેવા વધુ સત્તા અપાશે. નશીલા અને સાઇકોટ્રોપિક પદાર્થોનાં સેવન અને સંગ્રહની માહિતી આપનારા પોલીસ અને પ્રજાને ઈનામ આપવાની પણ દરખાસ્ત છે. રાજ્ય ગૃહ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, નીતિનો પ્રથમ મુસદ્દો તૈયાર છે અને એને મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News