ગુજરાત
Recent News of ગુજરાત
રાહત : અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા ખાનગી હોસ્પિટલોમાં 1 હજારથી વધુ બેડ ખાલી, ઓક્સિજનના 32 બેડ તથા 2 વેન્ટિલેટર ઉપલબ્ધ.

કોરોના : ભારતમાં જૂનના અંતમાં મળશે રાહત, મેના મધ્યમાં ટોચ પર હશે કોરોના, નિષ્ણાતોનું અનુમાન.

જર્મનીએ ભારતમાં બે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ મોકલ્યા, એક અમદાવાદ અને બીજો દિલ્હીમાં શરુ કરવામાં આવશે.

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે.

કોરોનાકાળમાં પણ દારૂની દુકાનો ચાલુ, માત્ર 4 મહિનામાં જ સુરતીઓએ 3.77 લાખ લિટર દારૂ પીધો!

ખેડુતો માટે સારા સમાચાર, 20 લાખ ખેડુતોને કઠોળનાં બીજનું નિ:શુલ્ક વિતરણ કરશે ભારત સરકાર.

રૂપાણી સરકારની વિનંતી છતાં 1400 ટન ઓક્સિજન સામે માત્ર 975 ટન આપ્યો; રાજ્યવાસીઓ તડપે છે ને સરકાર અન્ય રાજ્યોને લ્હાણી કરતી ફરે છે.

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યું.

બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કૉમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા.

ડીસાના આખોલ ગામ પાસે બ્રિજ પર અકસ્માતમાં બાઇક ચાલક નું તેમજ પેછડાલ પાસે હિટ એન્ડ રન ની ઘટનામાં મહિલા સહિત બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

ડીસામાંથી ગેરકાયદેસર વેચાતું લાખો રૂપિયાનું બાયોડીઝલ ઝડપાયો.

ઇકબાલગઢ દર્શન હોટલ નજીક નેશનલ હાઇવે પર ટેન્કર અને મેક્સ ગાડી વચ્ચે અકસ્માત થતાં હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

કેરળ બાદ વિશાખાપટ્ટનમથી નૌસેનાની 26 સભ્યની ટીમ ધન્વંતરી કોવિડ હોસ્પિટલ માટે અમદાવાદ રવાના, મેડિકલ સ્ટાફમાં વધારો થશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળથી આવેલી ટ્રેનના 300 જેટલા મુસાફરો ટેસ્ટ કરાવ્યા વિના જ શહેરમાં પ્રવેશ્યા.

અહેમદાબાદ : જીવવાની આશા જ છોડી ચૂકેલી કોવિડ દર્દીને સિવિલના સુપ્રીન્ટેન્ડેન્ટે 6 દિ'માં સાજી કરી હસતા મુખે પરત મોકલી॰

અમદાવાદીમાં વેક્સિનેશનનો ભારે ઉત્સાહ, 33 સેન્ટરોમાં 8 મે સુધીના સ્લોટ ફૂલ, 45+ માટે પણ વેક્સિન ખુટી પડી.

રાજ્યમાં કોરોનાથી મોતમાં 26 ટકાનો ઘટાડો, રિક્વરી રેટ 92થી 100 ટકા અને એપ્રિલની સરખામણીએ મેમા દૈનિક કેસમાં 1800થી પણ વધુ ઘટ્યા.

સુરતમાં તૃણમુલ કોંગ્રેસના વિરૂદ્ધના દેખાવમાં ભાજપી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લિરેલિરા ઉડાવ્યા.

અહેમદાબાદ : 'વાલમ આવો ને'....સોંગ પર ઝૂમ્યાં કોવિડ દર્દીઓ, PPE કીટ પહેરી સ્ટાફ અને કલાકારોએ હોસ્પિટલનો માહોલ સંગીતમય બનાવ્યો.