આરોગ્ય
Recent News of આરોગ્ય
મેડિટેશન કરવાથી ક્રિએટિવિટિ વધે છે
મેડિટેશન કરવાથી ક્રિએટિવિટિ વધે છે
મલેરિયાના કિસ્સાઓમાં દુનિયાભરમાં ભારત ચોથા સ્થાને
મલેરિયાના કિસ્સાઓમાં દુનિયાભરમાં ભારત ચોથા સ્થાને
ઘૂંટણ અને સાંધાના દુખાવામાંથી રાહત અપાવશે આ ચીજ
ઘૂંટણ અને સાંધાના દુખાવામાંથી રાહત અપાવશે આ ચીજ
કારેલા અને જાંબુ ડાયાબીટિસમાં લાભકારી
ડાયાબીટિસ કે મધુમેહ એક એવી બીમારી છે
ગુજરાતમાં આંતરપાક તરીકે લેવાતા રતાળુ પાકની માવજત કરો
રતાળુનું કેળ જેવા પાકમાં આંતરપાક તરીકે પણ વાવેતર થઈ શકે છે.
ફણગાવેલા મગમાંથી બનાવો દાળવડા, ઘરના લોકો હોંશે હોંશે ખાસે
ફણગાવેલા મગ ખાવાથી ખૂબ ફાયદો થાય છે.
કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાથી મુક્તિ અપાવશે આ એક વસ્તુ
સમય સાથે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમા કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાનો પણ સમાવેશ છે
ભારતમાં ટૂંક સમયમાં ખરીદી શકાશે ઓલેઇકથી ભરપૂર મગફળી,
સંશોધકોએ મગફળીની બે નવી જાતો વિકસાવી છે,
ભારતમાં દર 20 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે
ભારતમાં દર 20 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે.
બ્લડ ડોનેટ કરતા પહેલાં આ વાત હંમેશા રાખો ધ્યાનમાં
રક્તદાન કરતા પહેલાં આ વાત હંમેશા ધ્યાનમાં રાખો :
હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલથી પીડિત દર્દી માટે ટામેટાંનો રસ ફાયદાકારક સાબિત થાય છે
જો તમે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલની સમસ્યાથી પીડાતા હો તો ટામેટાંમાં મીઠું નાખ્યા વગરનો રસ પીઓ. આ રસ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમજ ટામેટાંનો રસમાં હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ ઘટાડે છે.
ખીચડી વઘારતા સમયે અવશ્ય ઉમેરો આટલી વસ્તુઓ, સ્વાદ આવશે બમણો
મસાલેદાર રજવાડી ખીચડી
જમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો...
આ સંદર્ભે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી...
લોહીની ઉણપને દૂર કરવા રોજ પીઓ પાલકનો જ્યૂસ, થશે અન્ય ફાયદાઓ
શારીરિક વિકાસ માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી હોય છે અને લીલા શાકભાજીમાં પાલક પૌષ્ટિક ગુણોથી ભરપૂર શાકભાજીમાંથી છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરના દર્દીઓને....
કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત હેઠળ કેન્સરના દર્દીઓની સારવાર હવે સરળ બની જશે.
ગુજરાતમાં બનતા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ...
ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
ગરમીમાં રાહત આપશે કેરીનો શ્રીખંડ
ગરમી આવતાની સાથે જ આપણા ખાનપાનમાં પણ ફેરફાર થવા લાગે છે. કેરીનો શ્રીખંડ આપણે ત્યાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ખુબજ પ્રખ્યાત છે.
ઉનાળાના રોગોથી સાવધાન
ડીસાની ગરમી અને ઠંડી બન્ને સિઝન દેશના બીજા સૂકા ભાગોથી ખૂબ અલગ પડી જાય છે. ડીસાની ગરમી એટલે ટેમ્પરેચર વધુ રહે છે. તેથી પરસેવો ભરપૂર થાય છે. ડીસાની ગરમી એટલે કે ચિપચિપી ગરમી જેમાં વ્યક્તિ દિવસમાં કેટલીયવાર પરસેવાથી નાહતો રહે છે.
શું તમને ગરમ ચા પીવી ગમે છે, તો ચેતી જજો, કેન્સર થઇ શકે છે
ચાનું નામ આવતાં ગુજરાતીઓના કાન સરવા થઈ જતાં જોવા મળે છે. એવામાં જો તમને કોઈ એમ કહી દે કે વધુ ગરમ ચા ન પીશો તો કેવું લાગે. સલાહ આપનારાને એમ કહેવાનું મન ન થઈ જાય કે ચા તો ગરમ જ પીવાય ને. ઠંડી તો છાશ પીવાતી હોય છે.


