ઇક્વિટી ફંડોની મિલકતોમાં સ્થાનિક ફંડોનો હિસ્સો વધીને 51 ટકા થયો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-18 17:29:08
- Views : 516
- Modified Date : 2023-03-18 17:29:08
વ્યવસ્થાપન હેઠળની કુલ અસ્કયામત (એયુએમ)માં સ્થાનિક ફંડ્સનો હિસ્સો ફેબ્રુઆરી, 2023માં 50.6 ટકાના વિક્રમી સ્તરે પહોંચ્યો છે, એવું એનએસડીએલના આંકડા
દર્શાવે છે. પાંચ વર્ષ પહેલા તે એક તૃતિયાંશ જેટલો હતો. ઈક્વિટી ફંડ્સની સ્થિરતાએ
સ્થાનિક ફંડ્સનો કુલ હિસ્સો વધારવામાં મદદ કરી છે અને તેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, સ્થાનિક પેન્શન ફંડ્સ અને નાણાં સંસ્થાઓનો પણ સમાવેશ
છે. ફેબ્રુઆરીના અંતે સ્થાનિક ફંડ્સની અસ્કયામત રૂા. 42.9 લાખ કરોડની હતી, જ્યારે એફપીઆઈની એયુએમ રૂા. 44.2 લાખ કરોડની હતી.
સ્થાનિક ફંડ્સમાં સ્થિર તેજીને કારણે વૈશ્વિક બજારની વોલેટિલિટીની અસર હળવી
થવામાં મદદ મળી છે. પરિણામે ભારતીય ઈક્વિટીસે વિક્સિત બજાર અને વિક્સિત બજારોની
સરખામણીએ સારી કામગીરી કરી છે અને છેલ્લા 12 મહિનામાં અનુક્રમે છ ટકા અને ત્રણ
ટકાની વૃદ્ધિ કરી છે.
છેલ્લા 12 મહિનામાં કુલ રૂ. 1.2 લાખ કરોડના રોકાણને કારણે સ્થાનિક ઇક્વિટી
એયુએમનો હિસ્સો લગભગ 810 બેસિસ પોઈન્ટ્સ વધ્યો છે, જ્યારે વિદેશી રોકાણકારોએ રૂા. 85,218 કરોડનું રોકાણ
પાછું ખેંચ્યું હતું.
પાંચ વર્ષમાં સ્થાનિક ફંડ્સે ઈક્વિટીમાં લગભગ રૂા. ચાર લાખ કરોડનું રોકાણ
કર્યું છે, જ્યારે વિદેશી રોકાણકારોએ રૂા. એક લાખ કરોડનું રોકાણ
કર્યું છે. અૉગસ્ટ, 2022ને બાદ કરતાં છેલ્લા 24 મહિનામાં સ્થાનિક ફંડ્સ
ચોખ્ખા ખરીદદાર રહ્યાં છે અને માસિક ધોરણે સરેરાશ રૂા. 14,220 કરોડનું રોકાણ
કર્યું છે. ફેબ્રુઆરીમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતે રૂા.
13,686 કરોડના રોકાણ સાથે ઈક્વિટી, હાઈબ્રિડ અને સોલ્યુશન ઓરિએન્ટેડ
સ્કિમ્સમાં ફેબ્રુઆરીમાં રોકાણ રૂા. 20.3 લાખ કરોડનું નોંધાયું હતું.
Related News
મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા સહિતની કંપનીઓનું જાન્યુઆરીમાં વેચાણ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:52 pm
- 15
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 2:01 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 18
ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:54 pm
- 34
પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:52 pm
- 23
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 30
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:30 pm
- 147
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું-...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:54 pm
- 83
RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:18 pm
- 35
સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:16 pm
- 33
ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:12 pm
- 39
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:40 am
- 46
સ્માર્ટફોનની કારીગરીથી મેળવો ‘Smart...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:50 pm
- 43
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો આવશે IPO, 11 કરોડ એકાઉન્ટસ સાથે સરકારનો છે...
- by B.K.NEWS DAINIK
- March 7, 2025, 3:56 pm
- 289
BSNL લાવ્યું 395 દિવસનો ગજબનો પ્લાન ! સસ્તામાં મળી રહ્યું ઘણું બધુ, Jio-Airtel અને Vi...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:54 pm
- 45
અનિલ અંબાણીની આ કંપની નવા બિઝનેસમાં કરશે એન્ટ્રી, આ બે લોકોને મળી મોટી...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:42 pm
- 46
ઘઉંમાંથી બનતી ખાદ્ય ચીજો થશે સસ્તી, આવું છે...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:49 pm
- 199
એટીએમ માંથી કાઢી શકાશે પીએફના પૈસા, આવી રહ્યો છે નવો...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:45 pm
- 168
ફ્રી ફ્રી ફ્રી ! જીઓની ધમાકેદાર ઓફર,રોજના 2જીબી ડેટાની સાથે 20GB ડેટા એકદમ...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:36 pm
- 171
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભરી...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:51 pm
- 198
લો ફરી પટકાયો...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:45 pm
- 169
લાંચના આરોપો છતાં અદાણી ગ્રુપના શેર્સમાં...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:40 pm
- 189
સોનામાં કેમ પડ્યું ગાબડું, ચાંદીમાં પણ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:36 pm
- 174
અમેરિકાના આરોપો અદાણીએ ફગાવતા જ કંપનીના શેરમાં...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:31 pm
- 223
SEBIની દરમિયાનગીરી બાદ સી2 સી એડવાન્સનું લિસ્ટિંગ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:23 pm
- 230
નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ કંપનીએ આપ્યું શાનદાર રીટર્ન રોકાણકારો બન્યા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:50 pm
- 234
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:44 pm
- 206
વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:38 pm
- 270
ભારત અને અમેરિકાના ગ્રોથને રોકવા Adani પર અમેરિકન કોર્ટે લગાવ્યા આરોપ...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:48 pm
- 299
હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:15 pm
- 170
સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:01 pm
- 167
પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રોમાં વૈશ્વિક ખેલાડી તરીકે...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 5:52 pm
- 227
ખાંડમાં ના ભાવમા આટલો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:29 pm
- 155
સિંગતેલમાં 30 નો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:24 pm
- 207
ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:16 pm
- 273
આ કારણે બૅન્કોના માર્જિન પર દબાણ આવવાની...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 6:05 pm
- 159
Gold Loan પર સોનાની શુદ્ધતા કેટલી અસર કરે છે, અરજી કરતા પહેલા આ બાબતો સમજવી...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:54 pm
- 169
શેરબજારમાં કડાકો યથાવત, આજે પણ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:47 pm
- 165
ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 7:03 pm
- 181
શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:57 pm
- 193
વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ત્રણ લાખ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:51 pm
- 215
ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:53 pm
- 192
આ કંપનીના નફામાં થયો બમ્પર વધારો, 17 વર્ષ બાદ આપશે બોનસ...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:48 pm
- 224
30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:42 pm
- 210
SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:24 pm
- 234
ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:20 pm
- 188
Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:08 pm
- 184
ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:36 pm
- 161
ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:29 pm
- 161
નેટ એસેટ વેલ્યુના ધોવાણ છતાં ઈક્વિટી ફંડોમાં વિક્રમી રોકાણપ્રવાહ...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:26 pm
- 232



