શેરપુરા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:17:55
  • Views : 176
  • Modified Date : 2022-03-26 11:17:55

શેરપુરા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી..

 

ભારત દેશમાં ટીબી ના લક્ષનો ધરાવતા લોકો ની જન સંખ્યામાં  હવે પહેલાથી ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે સરકાર દ્વારા અનેક વિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ૨૪ માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં આજ રોજ શેરપુરા ખાતે વિશ્વ ટીબી દિવસ ઊજવણી નિમિતે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી..જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાનીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..જેમાં ઝેરડા phcના આયુષ મેડિકલ ઓફિસર ડો.મકવાણા,ડીસા તાલુકાના ટીબી સુપર વાઇઝર સહિત શાળાનો તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને શપથ લેવડાવી હતી.

Download Our B K News Today App



Related News