ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 10 ઓક્ટોબરને 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી' કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-12 11:30:09
  • Views : 211
  • Modified Date : 2021-10-12 11:30:09

       આજે 11 ઓકટોબર એટલે સમગ્ર ભારતભરમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થકી આજે લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે 11 ઓક્ટોમ્બર 2021 ના રોજ ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 10 ઓક્ટોબર ને ' વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો. ર્ડો. મિતલ એન. વેકરિયા દ્રારા  " મેન્ટલ હેલ્થ ઇન એન યુનિકલ વર્લ્ડ' થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં પ્રો.ર્ડો. મિતલ એન. વેકરિયા, પ્રો. ર્ડો. જીતેન્દ્ર પટેલ, પ્રો.ર્ડો. વિશ્વાસ પ્રજાપતિ માનસિક સ્વાસ્થ્ય એટલે શું ?, તેના લક્ષણો, કારણો અને ઉપાયો અંગે સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ કાર્યક્રમમાં બી.. સેમ. 1 ના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓએ  પોતાના પ્રતિભાવો  પણ રજુ કર્યો. સમગ્ર કાર્યક્રમમાં પ્રો. નરેશ ઝાલાએ હાજરી આપી હતી.

Download Our B K News Today App



Related News