પાલનપુર જનતાનગરની મહિલાઓએ 4 માસથી પીવાના પાણીની સમસ્યાને લઈ પાલનપુર પાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 11:09:06
  • Views : 194
  • Modified Date : 2022-06-12 11:09:06

 

પાલનપુર જનતાનગર ની મહિલાઓએ નગરપાલિકાને જઈ ચાર માસથી પીવાના પાણીની સમસ્યાને લઇ હોબાળો મચાવ્યો છે પાલનપુર પાલિકા કચેરી બંધ હોવા છતાં મહિલાઓએ રજૂઆત કરવાની ફરજ પડી છે પાલિકા દ્વારા જનતાનગર માટે ઉપેક્ષા પરિવર્તન થતાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો

 

બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાઓ ને લઈ લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં સરહદી પંથકમાં ક્યાંક પીવાની પાણીની સમસ્યા દિન--દિન સામે આવતી હોય છે તો ક્યાંક ખેતરમાં કૂવામાં પાણી સુકાવાના કારણે ખેડૂતોના ઉભા પાકોને સૂકા તો જોવા મળી રહ્યો છે ત્યારે આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં જનતાનગરની મહિલાઓએ પાણીની સમસ્યાને લઇ હોબાળો મચાવ્યો છે જનતાનગરની મહિલાઓનું આક્ષેપ છે કે છેલ્લા ચાર માસથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે સ્થાનિક તંત્રને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાને લેતા આખરે જનતાનગરની કંટાળી મહિલાઓએ નગરપાલિકા પહોંચી પાલિકા કચેરી બંધ હોવા છતાં રજૂઆત કરવાની ફરજ પડી હતી જોકે પાલિકા દ્વારા જનતાનગર માટે ઉપેક્ષા ભર્યું વર્તન થતા પાલિકામાં મહિલાઓનો હોબાળો મચાવ્યો હતો

Download Our B K News Today App



Related News