અમદાવાદના મહિલા ડોક્ટરનો ડોક્ટર પતિ પર 30 લાખ દહેજમાં માગવાનો આરોપ, પૈસા ના આપતા ગુંડા ભાડે રાખી રેપ કરાવવાની ધમકી આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 12:49:36
  • Views : 268
  • Modified Date : 2021-03-20 12:49:36

    શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા ડોક્ટરે પોતાના ડોક્ટર પતિ વિરુદ્ધ 30 લાખ રૂપિયાનું દહેજ માગવાની ફરિયાદ નોંધાવી છે. મહિલા ડોક્ટરનો આરોપ છે કે તેનો પતિ ગુંડાઓ ભાડે રાખીને રેપ કરાવવાની ધમકી આપતો હતો. 29 વર્ષના મહિલા ડોક્ટરે ગાંધીનગરમાં રહેતા પોતાના 31 વર્ષના પતિ વિરુદ્ધ ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી છે.મહિલા ડોક્ટરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મુંબઈના ડોમ્બીવલીમાં ક્લિનિક ચલાવતા પતિ સાથે તેની 2019માં મેટ્રોમોનિયલ સાઈટ પરથી મુલાકાત થઈ હતી. 11 નવેમ્બર 2019માં તેમના લગ્ન થયા અને તેઓ ગાંધીનગરના ઘરમાં રહેવા લાગ્યા. લગ્નના એક અઠવાડિયામાં જ તેના પતિ અને સાસુ-સસરાએ દહેજની માગણી કરવાનું શરૂ કરી દીધું.

    મહિલા ડોક્ટરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મુંબઈના ડોમ્બીવલીમાં ક્લિનિક ચલાવતા પતિ સાથે તેની 2019માં મેટ્રોમોનિયલ સાઈટ પરથી મુલાકાત થઈ હતી. 11 નવેમ્બર 2019માં તેમના લગ્ન થયા અને તેઓ ગાંધીનગરના ઘરમાં રહેવા લાગ્યા. લગ્નના એક અઠવાડિયામાં જ તેના પતિ અને સાસુ-સસરાએ દહેજની માગણી કરવાનું શરૂ કરી દીધું.



Download Our B K News Today App



Related News