નેટફ્લિક્સ તથા હોટસ્ટાર સહિત 40 OTT પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરે છે, US પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું OTT માર્કેટ હશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 14:47:31
  • Views : 357
  • Modified Date : 2020-11-27 14:47:31

    મહામારી તથા લૉકડાઉનને કારણે એક બાજુ થિયેટર છ મહિના બંધ રહ્યાં હતા તો બીજી બાજુ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. એક બાજુ અનેક ફિલ્મનું શૂટિંગ ના થવાથી અટકી પડી છે તો કેટલીક ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. દેશમાં હાલમાં 40 OTT પ્લેટફોર્મ છે, જેમાંથી અનેક પ્લેટફોર્મ સતત દર્શકોને પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે.ભારતમાં હાલ 40 OTT પ્લેટફોર્મ

નેટફ્લિક્સડિઝની પ્લસ હોટસ્ટારએમેઝોન પ્રાઈમવૂટ
અલ્ટ બાલાજીસોની લિવTVFયપ્પ ટીવી
એશિયાનેટ મોબાઈલ ટીવીબિગ ફ્લિક્સડિઝી વાઈવડિટ્ટો ટીવી
અરેઈરોઝ નાઉહૂકહંગામા પ્લે
હોઈચોઈસન નેકસ્ટઉલ્લુ એપમૂબી
શેમારુ મીઅહાકુઈ બીયુ ટ્યૂબ મ્યૂઝિક
એપલ મ્યૂઝિકસ્પોટીફાઈગાનાગૂગલ પ્લે મ્યૂઝિક
જિયો સાવનસાઉન્ડ ક્લાઉડવિંકViu
MX પ્લેયરઝી 5VU ક્લિપજિયો સિનેમા
સ્પૂલમનોરમા મેક્સએમેઝોન મ્યૂઝિકહંગામા

એપ ઓરિજિનલ કન્ટેન્ટ

1. ડિઝ્ની પ્લસ હોટસ્ટારદિલ બેચારા, સડક 2, લૂટકેસ, લક્ષ્મી, ખુદા હાફિઝ
2. નેટફ્લિક્સનેટફ્લિક્સ સેક્રેડ ગેમ્સ, બેતાલ, બાર્ડ ઓફ બ્લડ, દિલ્હી ક્રાઈમ
3. એમેઝોન પ્રાઈમમિર્ઝાપુર, પાતાલલોક, ધ ફેમિલી મેન, બંદિશ બેન્ડિટ્સ
4. ઝી5રંગબાઝ, અભય, તૈશ, કાફિર
5. અલ્ટ બાલાજીબિચ્છૂ કા ખેલ, કરલે તૂ ભી મોહબ્બત, બેબાકી, મેન્ટલહુડ
6. MX પ્લેયરઆશ્રમ, ક્વીન, ભૌકાલ, ડેન્જરસ, હાઈ, મસ્તરામ
7. સોની લિવસ્કેમ 1992, અવરોધ, ગુલ્લક, JL 50, લઘુશંકા
8. TVF પ્લેપંચાયત, ટ્રિપલિંગ, કોટા ફેક્ટરી, ફ્લેમ
9. અરેપરિવૉર, ઓફિશિયલ CEO ગર્લફ્રેન્ડ, હો જા રી-જેન્ડર
10. ઈરોઝ નાઉમેટ્રો પાર્ક, ઓપરેશન કોબ્રા, મોદીઃ જર્ની ઓફ અ કોમન મેન
11. વૂટઅસુર, ક્રેક ડાઉન, મર્જી
12. જિયો સિનેમાટ્વિસ્ટેડ, માયા, ફેસલેસ, ઝખ્મી, જિંદાબાદ
13. હોઈચોઈબંગાળી ફિલ્મ- તાશેર, ગવર, ડિટેક્ટિવ, સિન સિસ્ટર
14. અહાતેલુગુઃ ગીતા, સુબ્રહ્મણ્યમ, કોથા પોરાડુ

મ્યૂઝિક ઓરિજિનલ કન્ટેન્ટ આપનાર OTT પ્લેટફોર્મ

  1. એમેઝોન મ્યૂઝિક
  2. એપલ મ્યૂઝિક
  3. ગાના
  4. ગૂગલ પ્લે મ્યૂઝિક
  5. હંગામા
  6. જિયો સાવન
  7. સાઉન્ડ ક્લાઉડ
  8. સ્પોટીફાઈ
  9. વિંક
  10. યુટ્યૂબ મ્યૂઝિક 
  11.       KBMJ મીડિયા તથા એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટ 2018 પ્રમાણે, ભારતમાં OTT પ્લેટફોર્મ્સને જંગી નફો થશે. વર્ષ 2023 સુધી ભારતીય OTT માર્કેટમાં 45 ટકાનો વધારો થશે, જેમાં આ પ્લેટફોર્મનો ગ્રોથ 130 બિલિયન રૂપિયા સુધી પહોંચી જશે. હાલમાં ભારતમાં OTT પ્લેટફોર્મનું 250 કરોડ રૂપિયાનું માર્કેટ છે. અર્નેસ્ટ એન્ડ યંગના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 2020ના અંત સુધીમાં OTT યુઝરની સંખ્યા 500 મિલિયન થશે. US પછી ભારત બીજુ સૌથી મોટું OTT માર્કેટ હશે.

Download Our B K News Today App



Related News