સુંદર અને સ્વસ્થ રહેવું છે તો શિયાળામાં ખાઓ આ 11 વસ્તુઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 15:10:59
  • Views : 1648
  • Modified Date : 2019-12-02 15:10:59

શિયાળાના દિવસોમાં ખાસ કરીને ખાસ વસ્તુઓનો સેવન કરવું ફાયદાકારી હોય છે. જાણો એવી 11 વસ્તુઓ જેના પ્રયોગ શિયાળામાં રાખશે તમારા આરોગ્ય, સુંદરતા અને મગજનો ખાસ ખ્યાલ 


1.ખસખસ - પલાળેલી ખસખસ ખાલી પેટ ખાવાથી મગજમાં તાજગી અને દિવસભર ઉર્જા બની રહે છે. તમે ઈચ્છો તો ખસખસ વાળો દૂશ કે પછી ખસખસ અને બદામનો હલવો પણ ખાઈ શકો છો. 


2. કાજૂ- તેમાં કેલોરી વધારે હોય છે. ઠંડમાં શરીરનો તાપમાન નિયંત્રિત રાખવા માટે વધારે કેલોરીની જરૂર હોય છે. કાજૂથી કેલોરી મળે છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે. badam

3. બદામ- આ મગજને તેજ કરવામાં સહાયક હોય છે. ઠંડના સમયે તેને ખાવાથી પ્રોટીન કેલ્શિયમ મળે છે. તેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી કે પછી દૂધ સાથે કે હલવો બનાવો. 

Download Our B K News Today App



Related News