પાટણમાં લાલેશભાઈ ઠક્કર દ્વારા કોરોના સામે રક્ષણ આપતી મિથીલીન બ્લ્યુ દવાનુ વિતરણ કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:49:52
  • Views : 351
  • Modified Date : 2021-05-06 11:49:52

      સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર ધાતક જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ પાટણ જિલ્લામાં કોરોનાની સ્થિતિ કફોડી બની છે ત્યારે પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે કોરોનામાં રાહત આપે તેવી દવા મીથીલીન બ્લ્યુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેનો પાટણ શહેરની પ્રજાએ બહોળી સંખ્યામાં આ દવાનો લાભ લીધો હતો.. કોઈને પણ આ દવા જોઈએ તો વિલાજ પાર્ટી પ્લોટ ખાતે જઈને રૂબરૂ લઈ શકે છે આ દવા ફ્રીમાં આપવાનો કાર્યક્રમ સતત ચાલુ જ રહેવાનો છે તેવું પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વિલાજ ગ્રુપના ચેરમેન લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News